• મંગળવાર, 24 નવેમ્બર, 2026

એનએસઈએલ વિવાદનો અંત : રૂા. 1950 કરોડ ચૂકવાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : કૉર્પોરેટ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી ઐતિહાસિક ઘટનામાં 63 મૂન્સ ટેક્નૉલૉજીસની 99.99 ટકા હિસ્સેદારી ધરાવતી પેટાકંપની નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિમિટેડ (એનએસઈએલ) દ્વારા સોમવાર, 23 નવેમ્બરના રોજ 5682 પાત્ર દાવેદારો માટે રૂા. 1950 કરોડની વન-ટાઇમ સેટલમેન્ટ (ઓટીએસ) રકમ છૂટી કરવામાં આવી છે. આ સાથે જુલાઈ 2013માં સર્જાયેલા.....