• બુધવાર, 25 નવેમ્બર, 2026

અદાણી ઍરપૉર્ટે 360 ONE એસેટ પાસેથી પ્રાથમિક ઇક્વિટી મેળવી

અમદાવાદ, તા. 23 : અદાણી એન્ટરપ્રાઈઝ લિ. ની પેટાકંપની અને ભારતના સૌથી મોટા ખાનગી ઍરપૉર્ટ સંચાલક અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિ. એ 360 ONE ઓલ્ટરનેટ્સ એસેટ મૅનેજમેન્ટ લિ. સાથે તેના ફંડ્સ અને આનુષંગિકો દ્વારા રૂા.2,790 કરોડની અસ્કયામતો સાથે કામ કરવા બંધનકર્તા કરાર કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં તેની કુલ ઇક્વિટી વધી ~USD 1.35 બિલિયન થઇ....