સ્થાનિક બજારમાં મધ્યમવર્ગ માટે ઉકડા અને ટુકડા ચોખાનો પુરવઠો જાળવી રાખવાના પ્રયાસ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 23 : ઇથેનોલમાં ચોખાના વપરાશ ઉપર નિયંત્રણો લગાવ્યા બાદ હવે અગમચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર નોન-બાસમતી ચોખાની નિકાસ ઉપર 30 ટકા જેટલી નિકાસ ડ્યૂટી લગાવવાની તૈયારી કરી હોવાના અહેવાલ છે. જરૂર પડ્યે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (એમઈપી) નક્કી કરે અને તેમ છતાંયે ભાવ વધવાની ભીતી લાગે તો નિકાસ ઉપર પ્રતિબંધ પણ લગાવે તેવી શક્યતાઓ ચર્ચાઇ રહી....