નવી દિલ્હી, તા. 23 : દેશમાં જેમનું પણ પીએફ કપાય છે, તેવા તમામ કર્મચારીઓ માટે રાહતના સમાચારરૂપે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિસંસ્થાન (ઈપીએફઓ) યુપીઆઈ મારફતે પીએફના પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવાની દિશામાં કવાયત શરૂ કરી દીધી છે. આ નવી સુવિધા શરૂ થાય પછી કર્મચારી સીધા ભીમ એપ મારફતે પોતાનાં....