• બુધવાર, 25 નવેમ્બર, 2026

160 કરોડનું હાઈટેક કૌભાંડ : ચાર લાખમાં પરીક્ષા પાસ !

લખનૌ, તા. 23 : દેશના લાખો યુવાનો સરકારી નોકરીના સપના સાથે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ કાચિંગ અને પુસ્તકો પાછળ ખર્ચ કરે છે પરંતુ કલ્પના કરો કે પરીક્ષા ખંડમાં તમારી બાજુમાં બેઠેલો ઉમેદવાર માત્ર CCTV કેમેરાને છેતરવા માટે કમ્પ્યુટરનું માઉસ આમ-તેમ ફેરવતો હોય, અને તેના પ્રશ્નોના જવાબ ક્યાંક દૂર બેઠેલો કોઈ હેકર આપી રહ્યો....