• મંગળવાર, 24 નવેમ્બર, 2026

સેલિબ્રિટી હોવું ફુલ-ટાઈમ કામ છે : બાબિલ ખાન

અભિનેતા બાબિલ ખાને તાજેતરમાં પબ્લિક ફિગર હોવાની વાસ્તવિકતા અને અભિનેતા તરીકેની જવાબદારીઓની સાથે સેલિબ્રિટી હોવાની અપેક્ષાઓ વચ્ચે તાલમેલ બેસાડવા વિશે ખુલીને વાત કરી. રચિત સિંહના ચેટ શોમાં સામેલ થયેલા બાબિલે જણાવ્યું કે જેવો તે ઘરની બહાર નીકળે છે, તેની એક અલગ ભૂમિકા શરૂ થઈ જાય છે. આ દરમિયાન તેણે અભિનેતા અને સેલિબ્રિટી, બંને તરીકે પોતાની ઓળખનું ધ્યાન....