• મંગળવાર, 24 નવેમ્બર, 2026

આખરી 43 ઓવરમાં વિકેટ ન મળી : પ્રથમ ટેસ્ટ ડ્રૉ

ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર પાછલાં 17 વર્ષથી ચાલ્યો આવતો ટેસ્ટ વિજયનો ભારતીય ટીમનો દુકાળ યથાવત 

બીજા દાવમાં કિવિઝના 5 વિકેટે 239 રન : મિચેલ-ફિલિપ્સે દીવાલ બની ભારતને વિજયથી વંચિત રાખ્યું

વેલિંગ્ટન, તા.23: ભારત વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ સંઘર્ષ બાદ ડ્રોમાં સમાપ્ત કરવામાં ન્યુઝીલેન્ડ સફળ રહ્યંy છે. પહેલી ઇનિંગમાં 720 રનનો પહાડ જેવો સ્કોર ખડકયાં બાદ 352 રનની જંગી સરસાઇ છતાં ટીમ ઇન્ડિયા કિવિઝ ધરતી પર ટેસ્ટ વિજયથી વંચિત રહી હતી. આ ડ્રો સાથે જ ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમનો 17 વર્ષ જૂનો ટેસ્ટ જીતનો દુકાળ યથાવત રહ્યો હતો. આ પહેલા 2009માં...