• મંગળવાર, 24 નવેમ્બર, 2026

`પંચાયત -5'માં બનરાકસ અને પ્રધાનજી વચ્ચે તડાફડી

દીપક કુમાર મિશ્રાના દિગ્દર્શનમાં બનેલી પંચાયતની પાચંમી સિઝન આવવાની છે. આમાં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનીતા રાજવર, ફૈઝલ મલિક, ચંદન રોય, સાનવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક જોવા મળશે. નવી સિઝનના ટ્રેલરમાં સત્તાની નવી ખુરશી અને ડ્રામાના નવા દોર સાથે લાગણીઓ, હૃદયસ્પર્શી પળો અને ગ્રામીણ ભારતની અનોખી ઝલકનો સંગમ જોવા મળે છે. દીપક કુમાર મિશ્રા, ચંદન કુમાર અને અરુણાભ કુમારે બનાવેલી....