• ગુરુવાર, 02 મે, 2024

નડિયાદ નજીક ટૅન્કર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10નાં મૃત્યુ  

રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતાં કાર ટૅન્કરની પાછળ ઘૂસી

અમદાવાદ, તા. 17 : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર આજે બપોરે નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જીજે-27-ઈસી-2578 નામની અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે અકસ્માત થયો....