• ગુરુવાર, 02 મે, 2024

19મીએ 21 રાજ્યની 102 બેઠક માટે મતદાન  

પહેલા તબક્કાના મતદાન અગાઉ પ્રચાર પડઘમ શાંત

આઠ કેન્દ્રીય પ્રધાન, બે પૂર્વ મુખ્ય પ્રધાન અને એક પૂર્વ રાજ્યપાલ મેદાનમાં

નવી દિલ્હી, તા. 17 : શુક્રવારે 19મી એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. પહેલા તબક્કાના મતદાનમાં આઠ કેન્દ્રીય પ્રધાન, બે પૂર્વ મુખ્યપ્રધાન અને એક પૂર્વ રાજ્યપાલ સહિતના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. કુલ 21 રાજ્ય અને કેન્દ્રશાસિત.....