• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

રાણા સાંગાના મુદ્દે રાજ્યસભામાં ભાજપ-કૉંગ્રેસ સાથ-સાથ

§  16મી સદીના શાસક પર ટિપ્પણીના મુદ્દે સપાના સાંસદ ઘેરાયા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 28 : સોળમી સદીના રાજપૂત રાજા રાણા સાંગા વિશે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનની ટિપ્પણીના મુદ્દે આજે રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો અને બપોર સુધી ગૃહની કામગીરી સ્થગિત કરવી પડી હતી. ગૃહની કામગીરી શરૂ થતાં શાસક પાર્ટીના સભ્યોએ ટિપ્પણી બદલ સુમનની માફીની માગણી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ