શ્રીનગર, તા. 28 : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા પાંચ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. આ તમામ આતંકવાદી જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે ચાર પોલીસ કર્મચારી શહીદ થયાની પણ પુષ્ટિ થઈ છે. જિલ્લામાં આંતરીયાળ વન વિસ્તારમાં થયેલી અથડામણ પાસેથી....