નવી દિલ્હી, તા. 3 : વિનેશ ફોગાટે ભારતીય કુશ્તી જગતમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિનેશ ફોગાટે પહેલી વખત સાર્વજનિક રીતે સ્વીકાર કર્યો છે કે તે એવી છ મહિલા ખેલાડીમાં સામેલ છે જેઓએ ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઈ)ના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો....