અંદામાનમાં બન્યો ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડ
નવી દિલ્હી, તા. 3 : અંદામાન નિકોરબાર દ્વીપે ઈતિહાસ રચતા દરિયાની ઊંડાઈમાં સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને નવો ગિનીઝ વર્લ્ડ
રેકોર્ડ બનાવ્યો હતો. રાધાનગર દરિયા કાંઠે 60-40 મીટરના વિશાળ ત્રિરંગાને સમુદ્રની
અંદર વિશેષ ટેક્નોલોજી અને સટીક સમન્વય સાથે ફરકાવવામાં આવ્યો હતો. આ અનોખી ઉપલબ્ધિ
સ્વરાજ દ્વીપમાં.....