• બુધવાર, 06 મે, 2026

દિલ્હીમાં અગ્નિકાંડ : નવનાં મોત

મૃતકોની ઓળખ પણ અસંભવ

નવીદિલ્હી, તા.3 : દિલ્હી-એનસીઆરમાં હાઇરાઇઝ ઈમારતમાં આગની ઘટનાઓ વણથંભી ચાલી રહી છે. ગાઝિયાબાદમાં કરોડોનાં ફ્લેટને ભસ્મીભૂત કરી નાખતી આગ પછી હવે દિલ્હીના વિવેક વિહારમાં પણ ભયાનક અગ્નિકાંડ સર્જાયો છે. અહીં ફ્લેટમાં આગ ભભૂકી ઉઠતા 9 લોકોનાં ગમખ્વાર મૃત્યુ નીપજ્યાં.....