• બુધવાર, 06 મે, 2026

યુદ્ધથી વૈશ્વિક મંદીનું જોખમ

આઈએમએફની ચેતવણી : વૈશ્વિક આર્થિક વિકાસદર ઘટીને બે ટકા સુધી નીચે જઈ શકે છે

નવી દિલ્હી, તા. 3 : અમેરિકા-ઈરાન યુદ્ધને બે મહિના થઈ ચૂક્યા છે, ત્યારે આ કાળમુખાં યુદ્ધની અસરથી આખી દુનિયા પર મંદીનુ સંકટ ઝળૂંબી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી પિયરે....