• બુધવાર, 06 મે, 2026

બંગાળ અને તામિલનાડુનાં પરિણામો પર નજર

ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આજે સત્તાનો જનાદેશ

§  પોંડીચેરી, આસામ, પ.બંગાળ, કેરળ, તામિલનાડુમાં કુલ 823 બેઠકો પર મતગણતરીનો ધમધમાટ

નવી દિલ્હી, તા. 3 : હાઇ વોલ્ટેજ ચૂંટણી જંગ બાદ આવતીકાલે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરી અને આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતગણતરી હાથ ધરાવાની સાથે જ સત્તાના સુકાન કોને મળશે તેનો જનચુકાદો આવશે. આ ચૂંટણીના પરિણામો પૈકી પશ્ચિમ બંગાળ મહત્ત્વનું બનશે, જેમાં મમતા બેનરજી સત્તા જાળવવામાં.....