અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 : રમઝાનના તહેવારની સિઝન પૂરી થયા બાદ માગ ધીમી પડી જતા મલેશિયન પામતેલ વાયદામાં મંદી થઈ ગઈ છે.ગુરૂવારે સતત પાંચમાં દિવસે વાયદો તૂટીને 4 હજારની નીચે સરકી ગયો હતો.જૂલાઈ કોન્ટ્રાક્ટ 23 રીંગીટના ઘટાડામાં 3989ની સપાટીએ બંધ થયો હતો.વર્ષ 2023-24માં ભારતની પામતેલની આયાત....