• ગુરુવાર, 02 મે, 2024

ઈન્ફોસીસનો નફો 30 ટકા ઊછળી રૂા. 7969 કરોડ થયો 

પ્રતિ શૅર રૂા. 20નું અંતિમ ડિવિડન્ડ અને રૂા. 8નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર 

નવી દિલ્હી, તા.18 (એજન્સીસ) : દેશની બીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસીસનો માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા ઉછળીને રૂા. 7969 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 6128 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. સાથે કંપની બોર્ડે પ્રતિ શૅર....