નવા ખરડામાં વ્યવહારુતા અને સરળતાનો સંગમ જોવા મળશે; અમલ 1 એપ્રિલથી થશે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 ફેબ્રુઆરી
સંસદના બજેટ સત્રમાં નજીકના દિવસોમાં રજૂ થનારા નવા આવક વેરા ખરડામાં કોઈ નવા વેરા નહીં હોય અને સંપૂર્ણપણે તે આવકવેરા માટેનો નવો ખરડો હશે, એમ કેન્દ્રીય નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ આજે.....