• શનિવાર, 19 એપ્રિલ, 2025

માર્ચમાં હોલસેલ ફુગાવો ઘટીને 2.05 ટકા

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : દેશમાં માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ 2.05 ટકા થયો હતો, જે જાન્યુઆરીમાં 2.38 ટકા હોવાનું એક સરકારી અહેવાલમાં જણાવાયું હતું. અર્થશાત્રીઓએ 2.5 ટકા ફુગાવાની ધારણા રાખી હતી. ખાદ્ય પદાર્થો, અન્ય ઉત્પાદનો…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ