અમેરિકાએ ભારત પહેલાં યુકે અને ચીન સાથે કરાર કર્યા
નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા ગ્રહણ કરી છે ત્યારથી જકાતયુદ્ધ શરૂ કરીને સમગ્ર વિશ્વના વેપારધંધામાં ઊથલપાથલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચીન ઉપર આકરી જકાત નાખી ત્યારથી ભારતે વિશ્વના એક મોટા ઉત્પાદન કેન્દ્ર......