• ગુરુવાર, 15 મે, 2025

ડબ્લ્યુટીસી ફાઇનલને કારણે આફ્રિકાના ખેલાડીઓ પ્લૅઅૉફમાંથી બહાર

પચીસ મે સુધીમાં આફ્રિકી ખેલાડીઓ સ્વદેશ પરત જશે

જોહાનિસબર્ગ તા.14 : ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પસંદ થયેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ આઇપીએલ પ્લેઓફની બહાર રહેશે કારણ કે આફ્રિકા ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે દેશ માટે ડબલ્યૂટીએ ફાઇનલ રમવા અને તૈયારી માટે ટીમના તમામ ખેલાડીઓએ 2પ મે સુધીમાં આઇપીએલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ