• ગુરુવાર, 15 મે, 2025

એપ્રિલમાં હોલસેલ ફુગાવો તીવ્રતાથી ઘટીને 0.85 ટકા થયો

ઈંધણ, વીજળી અને પ્રાથમિક જણસોના ભાવમાં ઘટાડો 

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : એપ્રિલ 2025માં દેશનો હોલસેલ ફુગાવો તીવ્રતાથી ઘટીને 0.85 ટકા થયો છે, જે માર્ચ 2025માં 2.05 ટકા હતો, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ