• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સોનામાં નરમાઈ, ચાંદી વધી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 7 : ફેડરલ રિઝર્વ તરફથી વધુ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા અને લાંબા સમય સુધી સરકારી બંધ વચ્ચે અમેરિકાના અર્થતંત્ર અંગે ચિંતા વધી જવાને લીધે સોનાના ભાવમાં સુધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 4002 ડોલર ચાલી રહ્યો હતો. જે વધીને એક તબક્કે 4014 ડોલર સુધી ગયો.....