વિકાસદર અને રિઝર્વ બૅન્કની નીતિથી બજારની ચાલ નક્કી થશે
વાણિજ્ય પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારની અનિશ્ચિતતા, રૂપિયાનું ઘટતું જતું મૂલ્ય, વિશ્વના
વિવિધ દેશો વચ્ચે ચાલતો ભૂરાજકીય સંઘર્ષ હોવા છતાં 28 નવેમ્બરના રોજ પૂરા થયેલા સતત
ત્રીજા સપ્તાહમાં ભારતી શૅરબજાર મોટી વધઘટ વચ્ચે પણ સકારાત્મક રહ્યું હતું. રશિયા-યુક્રેન
વચ્ચેનું યુદ્ધ બંધ થવાની આશા…..