• બુધવાર, 21 મે, 2025

વૉર ડ્રામા ‘અૉપરેશન ખુકરી’માં રણદીપ હુડા

ફિલ્મ જાટમાં ખલનાયકની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવનાર અભિનેતા રણદીપ હુડા ભારતીય સેનાના સૌથી જટિલ આંતરરાષ્ટ્રીય અૉપરેશન પર આધારિત વૉર ડ્રામા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના સિએરા લિઓનમાંથી બે હજાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ