• શુક્રવાર, 13 જૂન, 2025

`બાલિકા વધૂ'ની આણંદી-અવિકા ગોરે સગાઈ કરી

ટીવી સિરિયલ બાલિકા વધૂમાં આણંદીની ભૂમિકા કરીને ઘરેઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી અવિકા ગોરે હવે બૉયફ્રેન્ડ મિલિન્દ ચંદવાણી સાથે સગાઈ કરી છે. આ કપલે સગપણની તસવીરો શેર કરીને સરપ્રાઈઝ આપ્યું હતું. અવિકાએ સોશિયલ મીડિયા પર તસવીરો મૂકીને લખ્યું, તેણે મને પૂછયું, હું હસી, હું રડી અને પછી હા કહી.....