• શુક્રવાર, 13 જૂન, 2025

રબાડા ત્રાટક્યો : ડબ્લ્યુટીસી ફાઇનલમાં અૉસ્ટ્રેલિયા 212 રનમાં ડૂલ

સ્મિથ અને વેબસ્ટરની અર્ધસદી, બાકીના તમામ કાંગારુ બેટર્સ નિષ્ફળ

આફ્રિકાએ પહેલી ઓવરમાં માર્કરમની વિકેટ ગુમાવી

લંડન, તા.11: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કાગિસો રબાડાની કાતિલ બોલિંગ સામે દ. આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 212 રનમાં ધબડકો થયો હતો. ફાઇનલના પહેલા દિવસે ચાના સમય પછી ઓસ્ટ્રેલિયા ટીમ પ6.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રબાડાએ પ1 રનમાં પ અને યાનસને 49 રનમાં 3 વિકેટ લીધી.....