• શુક્રવાર, 13 જૂન, 2025

વિવેક અગ્નિહોત્રીની `ધ બંગાલ ફાઈલ્સ'માં બંગાળનાં રમખાણો

બૉલીવૂડના વિવાદાસ્પદ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી હાલમાં આગામી ફિલ્મ ધ દિલ્હી ફાઈલ્સ માટે ચર્ચામાં છે. ધ કાશ્મીર ફાઈલ્સ સુપરહિટ ગયા બાદ હવે વિવેક કયું સત્ય દેખાડશે એની ચર્ચા ચાલી રહી છે. જોકે, વિવેકે ફિલ્મના નામ સાથે તેની વાર્તા જ બદલી નાખી છે. તેણે ધ દિલ્હી ફાઈલ્સનું નામ બદલીને ધ બંગાલ ફાઈલ્સ કરી નાખ્યું.....