નેશનલ રિટેલ ટ્રેડ પૉલિસી ઘડવા માટે નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ પાસેથી સૂચનો મગાવાયાં
બૅર્ન, તા.
11 (પીટીઆઈ) : નેશનલ ઈ-કૉમર્સ અને રિટેલ ટ્રેડ પૉલિસી વિચારણા હેઠળ છે અને આ બંને પૉલિસીને
એક બીજા સાથે સાંકળી લેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, એમ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન
પીયૂષ ગોયલે આજે અહીં જણાવ્યું હતું. ઈ-કૉમર્સ ક્ષેત્ર અત્યંત ઝડપથી વિકાસ પામતું અને
વેગથી બદલાતું ક્ષેત્ર હોવાથી.....