• શુક્રવાર, 13 જૂન, 2025

તનિષ્ઠા ચેટરજીને ચોથા સ્ટેજનું બ્રેસ્ટ કૅન્સર

અભિનેત્રી અને દિગ્દર્શિકા તનિષ્ઠા ચેટરજી અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક વર્ષ પહેલાં તેના પિતાનું કૅન્સરની બીમારીમાં અવસાન થયું હતું અને હવે અભિનેત્રી કૅન્સરની દરદી બની છે. તનિષ્ઠાને ચોથા સ્ટેજનું સ્તન કૅન્સર છે. અભિનેત્રીને ચાર મહિના પહેલાં બીમારીની જાણ થઈ હતી. કૅન્સરનું નિદાન થતાં જ તનિષ્ઠા ભાંગી....