વરિષ્ઠ નાગરિકો માટે કાર્યરત જેનએસ લાઈફ પ્લૅટફૉર્મે શનિવાર, 14 જૂને સાંજના 4થી 6 વાગ્યા દરમિયાન કાંદિવલીના પિઝેરિયાના આઉટલેટમાં પિઝા મેકિંગ વર્કશૉપનું આયોજન કર્યું છે. આમાં ભાગ લેનારાઓને શેફના માર્ગદર્શનમાં લોટ બાંધવા, ટોપિંગ્સ નક્કી કરવા, બેક કરવા અને પોતે બનાવેલા પિઝાનો લુત્ફ માણવાની મજા.....