• મંગળવાર, 15 જુલાઈ, 2025

`સની સંસ્કારી કી તુલસી કુમારી'ની `કાંતારા -ચૅપ્ટર 1' સાથે ટક્કર

વરુણ ધવન અને જાહન્વી કપૂર અભિનિત ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારી બીજી અૉક્ટોબરે થિયેટરમાં રજૂ થશે. આ ફિલ્મના દિગ્દર્શક શશાંક ખેતાન અને નિર્માતા કરણ જોહર છે. ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે રીલિઝની તારીખ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ