• મંગળવાર, 15 જુલાઈ, 2025

કોંકણમાં ઉદ્ધવ ઠાકરેને આંચકો : નગરસેવકો સહિત સેંકડો કાર્યકરો ભાજપમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે કોંકણમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મહત્ત્વના નેતાઓએ સોમવારે મુંબઈમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણ અને કોંકણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ