• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઈનલમાં કોણ ?

રવિવારે ભારત-બાંગ્લાદેશ અને પાકિસ્તાન-શ્રીલંકાની ટીમોની સેમિફાઇનલમાં ટક્કર

નવી દિલ્હી, તા.18 : એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટની સેમિફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે અંતિમ ચારમાં કાંટાની ટક્કર જોવા મળશે. બાંગ્લાદેશ અને ચીન વચ્ચેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. જેના પરિણામે બાંગ્લાદેશને સીધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ