અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કેન્દ્ર સરકારે યુપીઆઈ દ્વારા 2000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝક્શન ઉપર લગાવેલા ચાર્જના વિરોધમાં ધી બૉમ્બે ગ્રેન ડીલર્સ એસોસિયેશને કેન્દ્રીય નાણાં સચિવને પત્ર લખીને રિટેલ કારોબાર ઉપરથી આવા ચાર્જ રદ કરવાની માગણી કરી છે. ધ બૉમ્બે ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટ માટે અભિયાન શરૂ કર્યું....