ગજરાજ રાવ અને રેણુકા શહાણે અભિનિત વેબ સીરિઝ દુપહિયાની બીજી સિઝન પહેલી અૉક્ટોબરે આવશે. સીરિઝની પહેલી સિઝનમાં બિહારના કાલ્પનિક ગામ ધડકપુરની વાર્ત તથા ત્યાંના લોકોની હેરાનગતિઓએ ધ્યાન ખેંચ્યું હતું. હવે નવી સિઝનમાં વાર્તા આગળ વધે છે અને વધારે પડકારો આવે છે. દુપહિયા-2માં પહેલી સિઝનના મુખ્ય કલાકારો ગજરાજ રાવ, રેણુકા શહાણે, સ્પર્શ શ્રીવાસ્તવવ,....