અબ્દુલ મલિકે કહ્યું પવિત્ર ઈસ્લામિક સ્થળો માટે યમનીઓ કુરબાન
નવી દિલ્હી, તા. 18 : મક્કા ઉપર ડ્રોન હુમલાના સાઉદી અરબના આરોપો વચ્ચે હૂથી નેતા અબ્દુલ મલિક અલ હૂથીનું નિવેદન સામે આવ્યું છે. અબ્દુલ મલિકે કહ્યું હતું કે, યમની લોકોનો જીવ, સંપત્તિ અને જે કંઈપણ છે તે મક્કા અને તમામ ઈસ્લામી પવિત્ર સ્થળો માટે કુરબાન છે. હૂથી આ પવિત્ર સ્થળોની સુરક્ષા માટે સૌથી વધારે ચિંતિત છે. અબ્દુલ મલિક અલ હૂથીએ કહ્યું હતું કે, સાઉદી વિસ્તારમાં તેમનું.....