આશરે 35 વર્ષ બાદ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (સીબીએફસી)ના ફિલ્મોને સર્ટિફિકેટ આપવાના નિયમો બદલાયા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં કેટલાક જૂના નિયમો યથાવત રાખ્યા છે પણ ડ્રગ્સ સાથે જોડાયેલા દૃશ્યો અને ઉંમર અનુસાર ફિલ્મને પ્રમાણપત્ર આપવાના નિયમો ઉમેર્યા છે. નવા નિયમોમાં હિંસા, બાળકો, મહિલાઓ અને અશ્લીલ કન્ટેન્ટ વિશે....