અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 : સોના ચાંદીના ભાવમાં ઝડપભેર ઉછાળો આવ્યો હતો. ફેડના વ્યાજદર વધારા પછી ક્રૂડ તેલના ભાવમાં સળંગ ત્રીજા દિવસે નરમાઇ રહી છે તેના પરિણામે ફુગાવાનો ભય ટળતા સોના ચાંદીમાં નીચાં મથાળેથી લાવ લાવ શરુ થઇ છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 4374 ડોલર અને ચાંદીનો ભાવ 66.50 ડોલરની સપાટીએ પહોંચી ગયો છે. બન્ને કિંમતી ધાતુઓએ સાપ્તાહિક....