• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

રિડેવલપમેન્ટના પ્રશ્નો : `કાવા' પાસે તમામના જવાબ છે

મુંબઈમાં રિડેવલપમેન્ટના કાયદા, બાંધકામ વગેરે બાબતોનાં માર્ગદર્શન માટે કચ્છી ઍડવોકેટ્સ વેલ્ફેર ઍસો. દ્વારા જન્મભૂમિ-વ્યાપારના સહયોગથી યોજાયો સેમિનાર

અર્પિત ગંગર તરફથી

મુંબઈ, તા. 18 : મુંબઈ જેવા મહાનગરમાં, જ્યાં આજે ખૂબ જ ઝડપથી પુન:વિકાસ થઈ રહ્યો છે, ત્યાં રિડેવલપમેન્ટ વિશે સાચી અને પૂરતી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. પુન:વિકાસને લગતા કાયદા, પૈસાની બાબતો, બાંધકામ અને અન્ય મહત્ત્વની બાબતોની સમજ આપણને યોગ્ય નિર્ણય લેવામાં અને આપણાં હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને લોકો આ બધી બાબતોથી યોગ્ય રીતે માહિતગાર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ