• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

સળંગ બીજા દિવસે નિફ્ટી સુધરી 23346 સેન્સેક્ષ યથાવત્

સ્મૉલ-મિડકૅપમાં કરન્ટ, એનએસઈ સંપૂર્ણ ભરાયો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે સતત બીજા દિવસે સુધારો જાળવી રાખી નિફ્ટી 23,271ના અગાઉના બંધ સામે 23,335 ખૂલી વધીને 23,389 અને ઘટીને 23,286 થઈ ત્રણને વીસ મિનિટે 23,341.45 થયા બાદ ક્લોઝિંગ અૉક્શન સેશન (કેસ)ના અંતે સાડા ત્રણે 0.33 ટકા, 76 પોઇન્ટ્સ વધુ વધીને 23,346.40ના સ્તરે બંધ હતો. આમ કેસ સેશનમાં નિફ્ટી પાંચ પોઇન્ટ્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ