• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

રાજકોટમાં દ્રવિડના પુત્ર અન્વયની અૉસ્ટ્રેલિયા સામે તોફાની ઇનિંગ્સ

જુનિયર સહેવાગની એન્ટ્રી, અંડર 19ની ટીમે 182 રન ખડક્યા 

નવી દિલ્હી, તા.18 : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે રમાઈ રહેલી પ્રથમ અનઓફિશિયલ વનડે મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના 17 વર્ષીય પુત્ર અન્વય દ્રવિડે આક્રમક બાટિંગ કરી હતી. અન્વયે છઠ્ઠા ક્રમે આવી માત્ર 28 બોલમાં 2 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી 38 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. વરસાદના કારણે.... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ