• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ગણપતિ વિસર્જન માટે 383 કૃત્રિમ તળાવ, 25,000થી વધુ કર્મચારીઓ તહેનાત

પાલિકા `એક ગણપતિ-એક વૃક્ષ'ને માટે જનજાગૃતિ કરશે

મુંબઈ, તા. 18 : ગણેશોત્સવ દરમિયાન ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મુંબઈ પાલિકા તરફથી વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકા દ્વારા ગિરગામ ચૌપાટી, પવઈ તળાવ, વરલી અને દાદર એવા કુદરતી 67 વિસર્જનના સ્થળોએ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. વિસર્જનના સ્થળો ઉપર પાલિકાના 25,000 કરતાં પણ વધારે અધિકારી અને કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ