• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

શ્રીલંકા સામે બીજી ટી-20માં 6 વિકેટે જીત સાથે ઈંગ્લૅન્ડનો સિરીઝ પર કબજો

ઇંગ્લૅન્ડે માત્ર 13 ઓવરમાં 145 રન ચેઝ કરી જીત મેળવી 

નવી દિલ્હી, તા.18 : ઈંગ્લેન્ડે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 સિરીઝ જીતી લીધી છે. બીજી મેચમાં 6 વિકેટે એકતરફી વિજય મેળવ્યો છે. કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બાટિંગ કરતા 9 વિકેટે 145 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે આક્રમક બાટિંગ કરી 13મી ઓવરમાં જ જીત મેળવી હતી. શ્રીલંકન ટીમને ઓપનર પથુમ નિસાન્કાએ ઝડપી શરૂઆત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ