• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

માલવણીમાં યુવકે પાંચને ચાકુ માર્યા; એકનું મૃત્યુ

પરિવારની વ્યક્તિની હત્યાનો બદલો લેવા હુમલો કર્યાની શંકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મલાડ પશ્ચિમમાં આવેલા માલવણીમાં આજે ધોળે દિવસે એક માથા ફરેલા યુવકે પાંચ લોકો પર ચાકુથી હુમલો કરવાની અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવમાં એક 16 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું તો એક ગુજરાતી સહિત પાંચ લોકોને ચાકુના ઘા લાગવાથી ગંભીર ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે હુમલો કરનારાને ઝડપી લીધો હતો. હૈદરાબાદથી 20 દિવસ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ