• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

એશિયાડ: જાપાનમાં મેદાન બહાર ખેલાડીઓનો સંઘર્ષ

અવ્યવસ્થાઓના કારણે જાપાનની છબી ખરડાય

નાગોયા, તા.18: જાપાન હંમેશાં ચોકસાઈ, શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શિસ્ત માટે વિશ્વભરમાં પ્રખ્યાત રહ્યું છે. પરંતુ એશિયન ગેમ્સ (એશિયાડ) પૂર્વે વ્યાપક અવ્યવસ્થાએ જાપાનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પહોંચાડયો છે. ખેલાડીઓ માટે રહેવાની સમસ્યા, પરિવહનમાં ગંભીર છબરડા સહિતના વિવાદને કારણે ચારેતરફથી આકરી ટીકાઓ થઈ રહી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ