• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

અમેરિકી કંપની દ્વારા પાંચ મિનિટમાં 80 ભારતીયોની છટણી

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકામાં ભારતીયો સાથે અયોગ્ય વર્તનના બનાવ સતત સામે આવતા રહે છે. હવે એક અમેરિકી કંપનીમાંથી ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં કંપનીએ માત્ર પાંચ મિનિટની એક મિટિંગમાં 80 ભારતીય કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક યુઝર દ્વારા જાણકારી શેર કરવામાં આવી હતી. જો કે સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ