• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

તૃણમૂલનું ચિહ્ન, મહારાષ્ટ્રમાં અનાવૃષ્ટિ, દિલ્હી યુનિ. છાત્રસંઘની ચૂંટણી

બંગાળથી મહારાષ્ટ્ર અને પંજાબ, દિલ્હીમાં રાજકીય હલચલ 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 18 : કેટલાંક રાજ્યોના અને રાષ્ટ્રીય મુદ્દાઓના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ વધી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસમાં ભંગાણ બાદ પાર્ટીનું નામ અને ચૂંટણીચિહ્ન સંબંધી ચૂંટણીપંચનો વચગાળાનો નિર્ણય, દિલ્હીમાં એસઆઈઆરના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, પંજાબમાં ભાજપ અને આપ વચ્ચે વધતો રાજકીય વિવાદ અને મહારાષ્ટ્રમાં અનાવૃષ્ટિ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ